________________
છે કે
-
સ
કન
વાલ હતો. અહી ભગવાને પોતાની ધર્મસભા (સમવસરણ)
છે, ને જગતપંડિતે ગૌતમ-ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યકત, સુધમાં, મંડિક, મૌર્યપુત્ર, અંકપિક, અચલભ્રાતા, મેતાર્ય ને પ્રભાસ એમ અગિયારને બુઝવ્યા ને પિતાના શિષ્યો બનાવ્યા. આ સભામાં ૪૪૧૧ બ્રાહ્મણ શિષ્ય બન્યાશ્રમણધર્મ અંગીકાર કર્યો. આમ જેઓ સંસાર છોડીને આવ્યા એ શ્રમણ–સાધુ કહેવાયા; જેઓ સંસાર છોડી ન શક્યા છતાં શ્રદ્ધાવાન વતી થયા તે ગૃહસ્થ શ્રાવક કહેવાયા. સાધુ-સાધ્વી ને શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની ભગવાને એ દિવસે સ્થાપના કરી ને પછી પોતે પૃથ્વીતલ પર વિહરવા લાગ્યા. ] એક લખ શ્રાવક વ્રતધરા, ઓગણસાઠ હજાર; સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક સિરદાર. ૩ [ આ શ્રીસ ઘમાં એક લાખ ને ઓગણસાઠ હજાર શ્રાવકે હતા; (ત્રણ લાખને અઢાર હજાર શ્રાવિકાઓ હતી) એમાં દશ શ્રાવકે મુખ્ય હતા, જેનું “ઉપાસક દશાંગ”નામના સૂત્રમાં વર્ણન છે. આ દશ શ્રાવકેનાં નામ–૧. આનંદ, ૨. કામદેવ, ૩. ગૃહપતિ ચુલણપિતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લશતક, ૬. ગૃહપતિ કુંડલિક, ૭. સદ્દાલપુત્ર, ૮. મહાશતક, ૯. નંદિનીપિતા ને ૧૦. સાવિહીપિતા.) પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર; ગુરુ વંદી, જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર. ૪ [ આ શ્રાવક-શ્રાવિકાઓએ પ્રભુ પાસે શ્રાવકધર્મનાં બાર વ્રત
*:
૪૪૪
"
"
""
I
!''
Jain Education International
F3Personal & Private Use Only
www.jain
-
-
-
- -