________________
એક જ
જામ
કરવા
કરીએ. મુનિને સદા દાન આપીએ, અને બારમા વ્રતને લહાવો લઈએ ! હે પ્રભુ! મારે મનગમતો મેળ-મિલાપ આજે થયો છે. ને આપના મળવાથી ભારે શ્રાવકત્રતરૂપી કલ્પવૃક્ષ ફળ્યું છે–શ્રાવકજીવન સાર્થક થયું છે.]
દેશ કાળ શ્રદ્ધા કમીએ,
ઉત્તર પારણે દાન દીએ; તેહમાં પણ નવિ અતિચરીએ રે. શ્રાવક-૨ વિનતિ કરી મુનિને લાવે,
મુનિબેસણુ આસન ઠાવે; પડિલાભે પોતે ભાવે છે. શ્રાવક૩ દશ ડગલાં પૂઠે જાવે,
મુનિદાને જે નવિ આવે,
વ્રતધારી તે નવિ ખાવે રે. શ્રાવક૪ [દેશ-કાળ જોઈને, પિતાની સ્થિતિ–સમય વિચારીને, શ્રદ્ધાપૂર્વક વર્તવું. તપસ્યાના પારણે મુનિને દાન દેવું, ને અતિચાર દૂર કરવા. અતિચારેથી વ્રત મલિન થાય છે. આ વ્રતના પાંચ અતિચારે પ્રમાણે છેઃ ૧. સચિત્તનિધાન–નહિદેવાની બુદ્ધિથી વસ્તુ સચિત્ત પર મૂકવી. ૨. સચિત્તપિધાન–એ જ રીતે નહિ દેવાની બુદ્ધિથી સચિત્ત વડે ઢાંકવી. ૩. વ્યપદેશ– નહિ દેવાની બુદ્ધિથી પિતાની વસ્તુ પારકી કહેવી. ૪. મત્સર
નામના અમર
,
કા
'
'
કિત
Jain Education International
For Personal & Private Use Only
www.jatetibar