SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર શ્રી મહાવીર ૧૭. ki, શિવ ' મ હિંસા ભરેલા હોમહવન ને ક્રિયાકાંડથી ખરો ધર્મ થતો નથી. આત્માની પવિત્રતા એ જ ખરો ધર્મ છે. સદ્ગણી છે તે જ બ્રાહ્મણ છે, જે દુરાચારી છે તે શૂદ્ર છે. જન્મથી કોઈ બ્રાહ્મણ કે શૂદ્ર નથી. “ધર્મનો ઇજારો કોઈ પણ માણસનો હોઈ શકે નહિ. દરેક મનુષ્ય ધર્મ કરી શકે છે. શું બ્રાહ્મણ ! શું શૂદ્ર ! શું પુરુષ ! શું સ્ત્રી ! “અહિંસા એ જ પરમ ધર્મ છે. “પૂરેપૂરો વિકાસ થાય તો આત્મા જ પોતે પરમાત્મા બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005443
Book TitleTirthankar Mahavir Tirthankar Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy