________________
વિવાથી વાચનમાળ શ્રેણી આઠમી : ૧૬–૧૫૬
શ્રી. જગન્નાથપુરી
લેખક
શ્રી. માધવરાવ ભા. કણિક
ભારતવર્ષની એકતાના હેતુથી હિંદુ ધર્મના આચાર્યોએ ચાર ધામની યેજના કરેલી છે. આ ચાર ધામ ભારતવર્ષની ચાર દિશામાં આવેલાં છે. ઉત્તર દિશામાં હિમગિરીની ગોદમાં બદ્રિ–કેદારનાથનું ધામ આવેલું છે, દક્ષિણ દિશામાં સાગરતટે રામેશ્વરનું અદૂભુત ધામ છે, જ્યારે પશ્ચિમ સાગરતટે દ્વારકા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org