________________
૨૯-૦૯-- ૯-૯-૯-(૨૮)------- લઈને પછી તે જ બાલિકાઓને ભેટ આપી દઈએ તો કેમ?' એક ભાઈએ વાત મૂકી અને નક્કી થયું. ડ્રેસનું માપ લેવાઈ ગયું. સીવડાવવા અપાઈ ગયા અને દરેક બાલિકાને રૂા. ૨૦૦ ભરી જવા જણાવી દીધું.
એક બાલિકાના ઘરે સાંજે ધમાલ શરૂ થઈ. એ બાલિકા ૯ વર્ષની ઉંમરની હતી. ઘરના અને માના સંસ્કારોના કારણે પ્રભુની ખૂબ રાગી હતી.અઠવાડિયા પછી આવનારા પ્રભુના મહોત્સવની અને તેમાં દાદા સામે દિકકુમારી બની નૃત્ય કરવાની પુણ્યપળની રાહ જોઈને બેઠી હતી અને રૂા. ૨૦) ભરવાના સમાચાર મળતાં મમ્મીને વાત કરી. “મમ્મી ! દિકુમારીના પ્રેસના રૂ. ૨૦૦ આપીશ? “બેટા ! આપણી પાસે એટલા રૂપિયા નથી. આપણે ગરીબ છીએ. પણ પેલી છોકરી તો જીદે ચઢી. તેને દાદાના મહોત્સવમાં નૃત્ય કરવું જ હતું. “મમ્મી ! ગમે તે રીતે તું રૂા. ૨૦૦ ની વ્યવસ્થા કરી આપ, નહિ તો દાદાનો મહોત્સવ હું ઉજવી નહિ શકું.'
“બેટા ! તારા પિતાજીને મરી ગયાને ૫ વર્ષ વીતી ગયા. કોઈ કમાનારું નથી. હું ખાખરા, પાપડ કરીને ઘરનું માંડ-માંડ પૂરું કરું છું. બેટા ! તું ખૂબ નાની છે. તેને મારી કથની શું કહ્યું? આ વખતનું ઘરભાડું પણ કેમ ચૂકવીશ તેના ટેન્શનમાં જીવું છું. ર દિવસ પહેલાં કરિયાણું ખરીદ્યું છે, તેના પૈસા પણ ચૂકવવાના બાકી છે. માટે બેટા!” બોલતા બોલતાં જ મમ્મી રડવા જેવી થઈ ગઈ. દીકરીને પોતાના બાહુપાશમાં લઈ ચૂમીઓ ભરવા લાગી.”
હવે જીદ ન કર. હું તને ખૂબ ચાહું છું. જીવનમાં તું દુિર્ગણોની નફરd+ ગુણોની જરૂરત + ધર્મમાં કાર્યરત = આભા ખૂબસૂરત)
Jain Eાર.
...
FeDersom L2-Dizate
. Ob
i
lib.dry.org