________________
(૧૩)
-
-
છે . ભવ્ય ભાવના જ (૧) શેઠશ્રી દીપચંદભાઈ ગાર્ડો દરપાંચ દિવસે એક કરોડનું દાન કરે છે. ધર્મમાં દાન ઉપરાંત મોટી હોસ્પિટલો દ્વારા દર્દીઓને દર્દમાં રાહત આપે છે. કચ્છના ધરતીકંપમાં જબ્બર ધનનું સુકૃત કરેલ ૧૨૦૦ બાળકોને દત્તક લઈ એમના પાલક મા-બાપ બન્યા. અનેક આંધળા, બહેરા-મૂંગા અપંગની શાળાઓમાં નોંધપાત્ર દાનનો પ્રવાહ વહાવ્યો છે. (ર) રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આવેલા પાવાપુરીતીર્થની પાંજરાપોળમાં દર વરસે કે. પી. સંઘવી પરિવાર રૂા. સાત કરોડનું સુકૃત કરે છે. (૩) લગભગ ઈ. સ. ૨૦૬૩ની સાલમાં સતત ૩૬ ઈંચ વરસાદના કારણે ઝુંપડપટ્ટી વગેરે કાચા મકાનોમાં રહેનારા અનેકાનેક નર-નારીઓ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયેલા. આ મુશ્કેલીના સમયે જૈનો મન મૂકીને વરસી ગયા. આફતગ્રસ્ત - ઘણાં કુટુંબોને અનેક રીતે ફરી ઘર વસાવી આપી સમાધિદાનમાં પુણ્યથી પ્રાપ્ત થયેલી પોતાની લક્ષ્મીને ધન્ય બનાવી અને પુણ્યાનુબંધી પુણ્યમાં ફેરવી કાઢી. અરે વરસાદથી અત્યંત પલળી ગયેલાં અને મરવાની અણીએ પહોંચી ગયેલા લગભગ ૩૫૦૦ કબૂતરોને આઠ દિવસ સુધી સતત સારવાર અને ખાનપાન આદિ દ્વારા જીવતદાન અપાવ્યું. મુંબઈના દાદર અને આસપાસના પરાઓના જૈન યુવાનોની આવી નિર્વ્યાજ જીવમૈત્રીના ભાવવાળી કેવી ભવ્ય ભાવના !! (૪) રતલામમાં એક આચાર્ય મહારાજના ચોમાસાનો પ્રવેશ
( Cold
mind
is
golden
mind. )
Jain Educator internauonal
For Personal & Private Use Only
www.jainelibrary.org