________________
# #( ૮ )
: ** * રહ્યા.
પ્રિન્સીપાલ શાન્ત, અનુભવી, ન્યાયી હતા. મને એકલાને અંદર બોલાવીને પૂછયું, “સંભવ.. તે મેડમને લાફો માર્યો...”
“હા..” “એ મોટો ગુન્હો છે, એ ખબર છે..”
“હા.. પણ શરુઆત મેં નથી કરી, મેડમે મોટી ભૂલ કરી છે, માટે નાછૂટકે મારે લાફો મારવો પડ્યો, લાફો મરાઈ ગયો.”
શું ભૂલ કરી ?”
એ તમે મેડમને જ પૂછો ને? એ મારા ધર્મ માટે જેમ તેમ બોલે, એ શું યોગ્ય છે? મારી કોઈ ભૂલ હોયતો ભલે મને ઠપકો આપે, પણ મારી કોઈ ભૂલ નથી, અને પાછું મને ઠપકો આપવાને બદલે ધર્મને ગાળો દે, એ મારાથી સહન નથી થતું
પ્રિન્સીપાલ પોતાની પત્નીના સ્વભાવથી વાકેફ તો હતા જ, અનેકવાર પરોક્ષ રીતે ફરીયાદ પણ સાંભળેલી, અત્યાર સુધી કોઈ સ્પષ્ટ કહેનાર મળ્યું નહી હોય, પણ આજે મારા સરળ મનની રજૂઆત એમને સ્પર્શી ગઈ. મારી સામે જ મેડમને બોલાવીને પૂછી લીધું કે, “તું આવું બોલેલી ખરી..' મેડમ ઝંખવાણા પડી ગયા, બધાની હાજરીમાં બોલેલા, એટલે શી રીતે ના પાડે.. એમણે વાત સ્વીકારી...
આ ખોટું કહેવાય, આપણે કોઈના પણ ધર્મની નિંદા કરીને એમની ભાવનાને ઠેસ પહોંચાડવી ન જોઈએ.”
“અને જો સંભવ.. મેડમની ભૂલ હોય, તો પણ આમ ( દુનિયાને દબાવે તે મહાન કેક્રોધને દબાવે તે મહાન? )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org