SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સુપ્રીમ સાધના આજના સપરમા (શ્રેષ્ઠ) સુપ્રીમ દિવસે એક શ્રાવકની સુપ્રીમ સાધના વાંચી જરૂર અનુમોદના ભાવથી કરી સુપ્રીમ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જો. જોધપુરના જોહરમલજી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ધર્મની ભાવના વધતી ગઈ. સંસારમાં સાધુના આંશિક આચારો પાળવા મન ઊલ્લસિત થયું. એક પૈસો પાસે રાખવાનો નહીં!!! વાહનનો ઉપયોગ લગભગ નહીં કરવાનો !! કપડાં ટૂંકા અને મેલાં પહેરવાના!માત્ર એક ટંક જ ભોજન કરવાનુ ! પછી તો એકાંતરે ઉપવાસ કરવા માંડયાં!! વાળનો લોચ કરાવતા!!! આવા વેશને કારણે કૂતરા ભસે. વર્ષમાં ૫-૭ વાર કરડી જાય. પરંતુ સારા કપડાં પહેરવાની ભાવિકોની સલાહ ન જ સ્વીકારી! આચારમાં પૂરા મક્કમ! અને છતાં કૂતરાને મારે તો નહીં જ, ભગાડે પણ નહી!! અને ક્યારેય કૂતરા પર ક્રોધ કર્યો નથી!!! આવા વેષને કારણે અજાણ્યા તેમને ચોર, ભિખારી માને. પરંતુ તેઓ તેના ઉપર પણ જરાય અપ્રીતિ ન કરે!!! આમની ઘણી બધી વાતો છે. માન્યમાં ન આવે એવી એમની ઘોર સાધના હતી! રમણલાલે પ્રબુદ્ધ જીવનમાં આમની સાધનાનો સુંદર ચિતાર આપ્યો છે. રમણલાલને એમનો પરિચય અને મળવાના પ્રસંગો બન્યા છે. આ જોહરમલે ઘણાં પરીષહો સહન કર્યાં. 卐 卐 Jain Education International 卐 ૧ ૧ 5 For Personal & Private Use Only 5 45 www.jainelibrary.org
SR No.005431
Book TitleJain Adarsh Prasango Part 07
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages20
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy