________________
વગેરે આરાધના કરવી જોઈએ. કારણકે ભગવાન કહે છે કે સામાયિક, પૌષધ, શાસ્ત્ર-સ્વાધ્યાય, વ્યાખ્યાનશ્રવણ, જાપ, ધ્યાન, પ્રભુભક્તિ આદિમાં ગયેલો સમય જ સફળ છે. બાકીનો સમય તો ઉલટું સંસાર વધારનારો છે. એટલે આ દુર્લભ ભવમાં મોક્ષપ્રાપક ધર્મની કમાઈ કરી લેવી એ જ સાર
૧૩. રાત્રિભોજન કરનારના પાણીનો પણ ત્યાગ
એક સુશ્રાવક આ પ્રસંગોના પુસ્તકો લેવા ગયા. પ્રાસંગિક વાતો પછી તે શ્રાવકે ચા-પાણીની વિનંતી કરી. તેમણે કહ્યું, “પાણી પણ રાત્રિભોજન ન થતુ હોય તે ઘેર જ પીવું છું. મુંબઈમાં મારા દીકરાઓના ઘેર પણ પાણી પીતો નથી !” કેવો રાત્રિભોજનનો ભય ? પોતાના ઘેર રાતના પાણી પણ ન પીવડાવનારા ઘર મળે, પણ રાત્રિભોજીના ઘરના પાણીનો ત્યાગ કરનાર મારા જાણવામાં આ પહેલા શ્રાવક આવ્યા. સદ્ગતિપ્રેમી હે સુશ્રાવકો ! તમે સાત્રિભોજન ત્યાગી બનો તો કેટલું જોરદાર પુણ્ય બંધાય ? ઉપરાંત આવા ઉત્તમ શ્રાવકોની ભકિતનો પણ ખૂબ મોટો લાભ મળે !
'જૈન આદર્શ પ્રસંગો ભાગ ૫ સંપૂર્ણ
XXXX)
Allwintimit
Jain Education International
For Personal & Private Use Only
www.jainemorary.org