________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ ........ શત્રુંજય પર બાળવામાં આવ્યું અને ત્યાં એક જૈન મંદિર બંધાવ્યું.
લલિતાદેવી તેમની પાછળ અણશણ કરી મરણ પામી.
પાંચ વર્ષ પછી તેજપાળ પણ ગુજરી ગયા ને અનુપમા દેવીએ પણ અણશણ કરી પ્રાણ છોડ્યો.
જગતનાં મહામોંઘાં રત્ન જવાથી કોને દિલગીરી ન થાય ? માનવજાતિના આભૂષણરૂપ આવી અનેક જોડીઓ પાકો ને માનવજાતિને ઝળકાવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org