________________
[ આઠ દિવસ માટે–અષ્ટાહિક માટે–ચોસઠ પૂજા ચઢતે પરિણામે રચી છે. મનુષ્ય જન્મ પામીને પરમ પુણ્ય જૈનશાસન પ્રાપ્ત કરીને એને લહાવો લેવો જોઈએ.] વિજયજિતેંદ્રસૂરીશ્વર રાજ, તપગચ્છ કેરો કરાયો ખુશાલવિજય માનવિજય વિબુધના આગ્રહથી . .
' વિરચાયો રે. મહા૦ ૬ [ તપગચ્છના રાજા શ્રી વિજય જિનેન્દ્રસૂરિજીને રાજ્યમાં શ્રી ખુશાલેવિજયજી અને શ્રી પં. માનવિજયજીના આગ્રહથી આ પૂજા મેં રચી, વેડ ઓશવાળ ગુમાનચંદસુત, શાસનરાગ સવાયો, ગુરુભક્તિશા ભવાનચંદનિત્ય,અનુમોદનફળપાયો.
. . મહા ૭ [મેટાઓશવાળ વંશના શ્રી ગુમાનચંદ્રના પુત્ર, જેણે ગુરુની ભક્તિ કરી તથા આ અનુમોદન કર્યું, એ ભવાનચંદે આનું પુણ્યફળ પ્રાપ્ત કર્યું ] મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ હુવા એક ઠાયો કરણ કરાવણને અનુમોદન, સરીખા ફળનિપજાયો.
,
મહા ૮ શ્રીકૃષ્ણ વાસુદેવના ભાઈ બળભદ્ર અતિ સ્વરૂપવાન હતા એક વાર દીક્ષા લીધા પછી નગરમાં ગયા. ત્યાં કૂવા પર પનિહારી. પાણું ભરતી હતી. બાજુમાં તેને છોકરા ઊભો હતો.
હતા એ
વ
ડોદવી
છે
*
0
0 0
0
0
0
,
"
-
"'
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org