________________
ACSards Qyae
काव्यम् ।
शिवतरोः फलदानपरैर्नवै-वरफलैः किल पूजय तीर्थपम् । त्रिदशनाथनतक्रमपङ्कजं निहतमोहमहीधरमण्डलम् ॥१॥ शमरसैकसुधारसमाधुरै-रनुभवाख्यफलैरभयप्रदैः । अहितदुःखहरं विभवप्रदं सकलसिद्धमहं परिपूजये ॥२॥
मन्त्र :- ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय अष्टमकर्मोच्छेदनाय फलं यजामहे स्वाहा ॥
ફળ દેતાં ફળને ભજે, પ્રભુ ગુણ મનથી પૂજે; મોહમલ્લનિવારક દેવ જે, શક્રસ્ત જિનપદને ભજે. ૧
શમ સુધારસ માધુરી, અનુભવ દે ફળ ચાતુરી; દુ:ખ સદા દૂર ટાળવા, સિદ્ધ પૂજે નિજને તારવા. ૨
પરમપુરૂષ પરમેશ્વરા, જન્મ મરણ અજ્ઞાન, ઉચ્છેદે તે વીરને, ધરું શ્રીફળ સુરસાલા. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org