________________
ERILLISET LAGER
આ કાર્યમાં આ ટ્રસ્ટના મારા સાથી-મિત્ર સ્વર્ગસ્થ શ્રી જયભિખુએ દિલના ઉછરંગથી કામ કર્યું હતું. ઉપરાંત આ ભક્તિ-પૂજાના પ્રશસ્ત કાર્યમાં અનેક હાથ રળિયામણા બન્યા હતા. આમાં અમને અનેક મિત્રો અને
સ્નેહીઓને જે સહકાર મળ્યો હતો, એનું સ્મરણ કરતાં અમે ઊડી કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ.
- આ પુસ્તકના પુનર્મુદ્રણમાં બને તેટલી ચોકસાઈ રાખવા છતાં, અતિ ઝડપના કારણે અને અન્ય પ્રવૃતિઓમાં મગ્ન હોવાને લીધે, કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોય એ સંભવિત છે. સંપૂર્ણ જ્ઞાની તો એક સર્વજ્ઞ જ છે, બાકી બધા ભૂલને પાત્ર છે. આમાં જે કંઈ દેષ જોવામાં આવે તે તરફ અમારું ધ્યાન દોરવાની સૌ મહાનુભાવોને અમારી વિનંતી છે.) કામ બધી પ્રવૃતિઓમાં અંતરને એકતારે એક જ વાત ગુંજતો રહ્યો છેઃ ન હિ ત્યાગઝ શ્ચિદ્ર દુતિ રાત!
છતિ | શુભ ભાવથી કરેલું કાર્ય કયારેય દુર્ભાવ કે દુર્ગતિ માટે થતું નથી, બ૯૯ કલ્યાણ સાધક બને છે, એવી અમારા અંતરમાં શ્રદ્ધા છે.
GKEITSKIRKE
. આ પુસ્તિકા તૈયાર કરવામાં કેટલાક ગ્રંને ઉપયોગ કર્યો હત; ખાસ કરીને ભાવનગરથી પ્રગટ થયેલ “સઠપ્રકારી પૂજાને તથા અમારા સ્નેહી માસ્તર જશવંતલાલે પ્રગટ કરેલ “પૂજાસંગ્રહ વગેરેને અર્થશુદ્ધિ ને પાઠશુદ્ધિમાં ખાસ લાભ લીધે છે; એ બનેના અમે ઋણી છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org