________________
આજ ભલે અંધકાર ઘેરાયેલા હોય, પ્રાણ પ્રયત્ન કરતે રહેશે, તો કાલે અવશ્ય પ્રકાશ પ્રાપ્ત થવાને છે. જેના કર્મવાદના આ સંદેશ છે.
એ સંદેશ માનવીને સુખમાં છકી ન જવા અને વિપત્તિમાં મૂંઝાઈ ન જવા કહે છે. જેવી આજ છે. તેવી કાલ નથી ! મહાદુઃખની પણ છેડે છે; મહાસુખનો પણ અંત છે! સુખદુઃખ બંને એક અર્થમાં તજેવાં જેવાં છે, મોક્ષના મહાસુખ માટે, અને એ માટે રાગ-દ્વેષ દૂર કરવાના વતનની જરૂર છે. કર્મ કરતી વખતે સારાસારના વિચાર કરે જરૂરી છે. અને એનું પરિણામ ભોગવતાં મર્દનું દિલ રાખવું ઉચિત છે. કહ્યું છે... '
“બંધ સમય ચિત ચતીએ કર્યો ઉદયે સંતાપ
સહુ શાક વધે તાપથી, છેક નરકની છાપ.”
વ જ્યારે કર્મ બાંધવા લાગે છે ત્યારે તેણે કહ્યું – અકાઈ અને તેના સારા-ખોટા ફળને વિચાર કરવો જોઈએ. કર્મ કર્યા પછી, જ્યારે કર્મને ઉદય થાય ત્યારે, હાય કરવાથી શું વળે ? શેક તે ખરેખર નરક ઉપ છે.
(Yછે?)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org