________________
මා
૧૨
નહિ છેાડુ રે પ્રભુજી તારા છેડલા, મને આ ભવ પાર ઉતાર રે નહિ મને ભવેાભવ પાર ઉતાર રે, નહિ છેાડું રે
પ્રભુજી તારા છેડલા. ! એ દેશી !
૧૩
ગાડીડા તું દ્વાર ઉઘાડ, પણ છે પૂજાનું; પણ છે પૂજાનું દિલ છે દેરાનું, મ કરીશ વાર લગાર, પણ છે પૂજાનું; મારે જાવું છે જિન દરબાર. પણ, મારે ભેટવા પારસનાથ
ગાડીડા તું દ્વાર ઉઘાડ, પણ છે પૂજાનુ ! એ દેશી !
૧૪ આશા ધરીને અમે આવીઆ જિષ્ણુ જી,
લીધા વિના નવી જાઉ રે, માયા તારી લાગી રે જિષ્ણુ દૃષ્ટ રાણી સુનંદાને ન્હાનલેા જિણુંદ્રજી,
મને ત્રિભુવન તિલક ભેટાય રે, માયા તારી લાગી રે જિષ્ણુ છુ. એ દેશી
૧૫ દિવસ દીપે આજ મંગલકારી, હાંરે નવપદની છે બલિહારી–દિવસ॰ હાંરે ભવિ પ્રાણી પાપથી જો, હાંરે નવપદજીને વધાવા–દિવસ॰ હાંરે થાળ ભરી ભરી મેાતીડા લાવા, હાંરે તુમે નવપદજીને વધાવા —દિવસ॰ !! એ દેશી ડા
૧૬
સિદ્ધાચલના વાસી, પ્યારા લાગે મારા વિમલાચલના વાસી પ્યારે લાગે મેરા
એણેરે ડુ ંગરીએ ઝીણી ઝીણી કારણી, ઝીણી ઝીણી કારણી; ઉપર શિખર બિરાજે મેારા રાજિદા સિદ્ધા॰ ! એ દેશી !
Jain Education International
રાજિ દા; રાજિદ્દા.
ર
For Personal & Private Use Only
www.jainelibrary.org