________________
૧૦
વિદ્યાથી વાચનમાળા-૮
જ્યાંથી દેડતી ગાડીઓ પસાર થઈ શકે છે. આવા એકાદ સ્થળેથી તમે પસાર થતાં ખીણુની ચારે બાજુએ નજર નાખશો, તે ખીણની સુંદરતા, રમણીયતા અને અભુત દેખાવ તમે જોઈ શકશે. આ જ અદ્ભુત દેખાવ, ભાગ્યે જ તમે કઈ જગાએ જે હશે!
આ ઢાળવાળી જમીન અને નીચેનો રસ્તો એટલાં મનહર અને સગવડભરેલાં છે કે, ત્યાં માણસે ખુશીથી હરી ફરી શકે છે, અથવા ફરવા જવાની કસરત તરીકે લાંબે સુધી ફરવા જવા માટે એ રસ્તાને ઉપયોગ કરી શકે છે. ચાલો હવે આપણે એ
નલોકડાઉન નામના રમણીય પ્રદેશમાં ઊતરીને ત્યાંની સહેલગાહ માણીએ.
જુઓ! સામે ચારે બાજુએ પર્વતોનાં શિખરે. નજરે પડશે. જે શિખરો સુંદર મકાન અને ઐફિસેથી છવાયેલાં છે. બીજી બાજુએ વિસ્તરેલી ઝાડી, ઝરાઓ અને ખુલ્લા મેદાનો દેખાશે અને તેની સાથે સાડીની કોરની માફક લાંબે સુધી વિસ્તરેલી, ગાડીઘોડા જવા આવવાની સડક દેખાય છે. જાણે કુદરતરણ કેઈ ગંભીર વિચાર સેવતી, કાળાશભર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org