________________
૨૨
વિદ્યાથી વાચનમાળા-૮ ચક વાતાવરણ બરાબર સાચવે છે અને તેથી કરીને તે તેના જમાનાની જડ અસરો થકી સાહિત્યને બચાવી લે છે.”
પ્રેમાનંદ અને શામળ વચ્ચે કવિપદની સરસાઈ માટે વાદ ચાલેલો–તેનાં ઉદાહુરણે શામળની કવિતામાંથી તથા પ્રેમાનંદના પુત્ર વલ્લભની કવિતામાંથી ઘણાં મળી આવે છે. પ્રેમાનંદ પુરાણમાંથી પ્રસંગે લઈ કાવ્યરચના કરતો, તે વિષે ટોણે મારી શામળ કહે છે:
કથ્ય કથે તે શાને કવિ??? મતલબ કે પ્રેમાનંદ કંઈ નવું કહેતો નથી. આમ શામળ પોતે નવું કહેવાનો દાવો કરે છે, પણ આપણે આગળ જોઈ ગયા તેમ તેણે પણ પોતાની બધી વાર્તાઓનાં ખાં, વસ્તુ, સંયોજન વગેરે જૂના કવિઓનાં ઉપાડયાં છે.
શામળ મદનમેહના માં પ્રેમાનંદ વિષે ટેણે મારી કહે છે: ભણ્યો નથી કે પુરાણ , ભયે નથી કઈ વેદ રસાલંકાર ન આવડે, મન ન પામો ખેદ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org