________________
२०
વિદ્યાથી વાચનમાળા-૮ બળજબરીથી પ્રાસ બેસાડવાના પ્રયત્નને લીધે એની ભાષા કેટલીક જગાએ કિલષ્ટ થઈ જાય છે અને કેટલીક જગાએ અર્થ બેસાડ પણ મુશ્કેલ થઈ પડે છે. છતાં તેને વાર્તા કહેતાં આવડે છે, વાર્તા કહેવાની એની પોતાની ઢબ છે, આથી જ તે આટલે સિદ્ધિને પામ્યો છે. પિતાની શિલી વિષે એ લખે છે. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક. પ્રેમાનંદની પેઠે શામળ પણ હિંદી ભાષા સારી જાણતો હતો. એની કવિતામાં કઈ કઈ સ્થળે હિંદી લીટીઓ દેખાય છે. આથી એની કવિતામાં રસક્ષતિ થાય છે. અલંકારે વાપરવામાં પણ તેને હાથ જોઈએ તે જામેલો નથી. શંગાર રસ જમાવવા જતાં કેટલીક વાર તે બીભત્સ અને અમર્યાદ પણ થઈ જાય છે. મંતરજંતર અને જાદુવિદ્યા જેવાં સાધનેને પણ તે પોતાની કવિતામાં સાધન તરીકે ઉપયોગ કરે છે, આથી એની કવિતા હલકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org