________________
કવિ શામળ ભટ
S
બાબતમાં પ્રેમાનંદ અવશ્ય શ્રેષ્ઠ છે, પણ શબ્દાલંકાર અને અર્થાલંકારમાં ઘણું કરીને શામળ પ્રેમાનંદને હટાવી દેતે લાગે છે.
શામળના ગ્રંથના બે ભાગ પાડી શકાય: વર્ણનાત્મક તથા બેધાત્મક. એના મોટા અને ઉત્તમ ગ્રંથો પ્રથમ વર્ગના છે, જો કે તેમાં બાધ તો આવે જ છે. બોધાત્મક ગ્રંથોમાં “શામળ રત્નમાળ ખાસ વાંચવા જેવું છે.
પિટ કરાવે વેઠ, પેટ વાજા વગડાવે, પેટ ઉપડાવે ભાર; પિટ ગુણ સૌના ગાવે. પિટ ભએ પરદેશ, પેટથી પાપ કરે છે;
પેટ કરે છે જાર, પેટ તે સર્વ હરે છે. વળી સંચ પ્રપંચ અધિક કરે, પેટ કાજ નરકે પડે શામળ કહે સાચું માનજે, પેટ પાપ નરને નડે.
વચન કાજ હરિશ્ચંદ્ર, નીચ ઘર ભર્યું છે પાણ; વચન એકને કાજ, કૃષ્ણ કુબજાને આણું. વચન એકને કાજ, હરે હલાહલ પીધું; વચન એકને કાજ, દેવે વર દૈત્યે લીધું. શુભ ધર્મ કર્મ ને શર્મ સૌ, વચન જતાં તે વહી ગયું કવિ શામળ ભટ સાચું કહે, વચન ગયું તે તો થઈ રહ્યું!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org