SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૨ વિવાથી વાચનમાળા-૮ રસકસવાળે બન્યું છે. કાવેરી પુરાતન કાળથી જાણીતી હેઈ, તેને પુરાણેએ પણ દક્ષિણ ગંગાનું નામ આપ્યું છે. અગ્નિપુરાણ અને સ્કંધપુરાણ એ આપણા દેશના બે મહાન પ્રાચીન ગ્રંથો છે. તેમાં કાવેરીનું મહામ્ય ગાયું છે. કાવેરીમાં સ્નાન કરવાથી બધા પાપોને નાશ થઈને મુક્તિ મળે છે એમ લોકો માને છે અને તે જ માન્યતાને વશ થઈ લાખે હિંદુઓ એમાં પ્રતિવર્ષે સ્નાન કરે છે. ભગમંડળ નામના સ્થળ પાસે જ્યાં કાવેરીને પહેલવહેલી એક નાની નદી મળે છે, ત્યાં ટાલાકાવેરી નામનું સ્થળ છે. અહીં ઘણાં મંદિરો આવેલાં છે અને દર વર્ષે તુલામાસમાં મેટી યાત્રા ભરાય છે. તુલામાસ ઓકટોબર નવેમ્બર મહિનામાં આવે છે. આમ કાવેરી હિંદને જળથી અન્ન અને તેના વિશ્વપ્રસિદ્ધ જળધોધથી દર્શનીય સ્થાન તરીકેની કીર્તિ આપી રહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005416
Book TitleKaverina Jaldhodh
Original Sutra AuthorN/A
AuthorMadhavrav B Karnik
PublisherVidyarthi Vachanmala
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy