________________
K, ET A
-
=
=
=
==
=
=
=
== = = = == = == = === = જબૂસૂરીશ્વરજી મહારાજ સંવત ૨૦૩૦ ના નાસિકની , સ્થિરતા અને ચાતુર્માસ દરમ્યાન બારીકાઈથી તપાસી ગયા અને જે કાંઈ સૂચના-સલાહ આપી તે મુજબ બરાબર વ્યવસ્થિત થયા બાદ પ્રેસમાં મુદ્રિત કરવા માટે મેકલવામાં આવી.
આ ગ્રંથ વિધિ વિધાન અંગે હાઈ લાંબો સમય ટકી શકે તે માટે સારા ઉંચા મેપલી કાગળ ઉપર છપાવવામાં આવેલ છે અને બાઈન્ડીંગ પણ સુંદર અને ટકાઉ કરાવવામાં આવ્યું છે.
સંવત ૨૦૨૮ માં ડઈમાં સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધરરત્ન શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, આગમદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહાર સાહેબ ઉભય ગુરુ ભ્રાતાની નિશ્રામાં પોતપોતાના શિષ્યપ્રશિષ્યાદિ ૮૦ મુનિ ભગવંતે તથા ૧૦૦ પૂજ્ય સાધ્વીજી મહારાજાદિની વિશાળ હાજરીમાં શ્રી સંવેગ રંગ દાનપ્રેમ પૌષધશાળાને ઉદ્દઘાટન પ્રસંગ શાનદાર રીતે શ્રી જિનેન્દ્ર ભકિત મહત્સવ પૂર્વક ઉજવાયો હતો.
ત્યારબાદ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પોતાના શિષ્ય–પ્રશિષ્યાદિ પરિવાર ઠા. ૭ સાથે ધુલીયા ચાતુર્માસ માટે મહારાષ્ટ્ર તરફ વિહાર
=
=
==
=
=
==
=
.
4
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org