________________
નિવેદન શ્રી પ્રવજ્યા ચોગાદિ વિધિ સંગ્રહ’ નામનું આ પુસ્તક શ્રી આત્મ-કમલ-વીર-દાન–પ્રેમ-જંબુસૂરીશ્વરજી જૈન કલ્યાણમાળાના ૭૧ મા મણકા તરીકે પ્રસિદ્ધ કરતાં અમને ઘણો જ આનંદ થાય છે.
આ શ્રી પ્રવજ્યા ચોગાદિ વિધિ સંગ્રહ બુકની પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૨૨ માં અમારી ગ્રંથમાળાના ૫૦ મા
મણકા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે પ્રસિદ્ધ થતાં - પૂજ્ય શ્રી શ્રમણ સંઘમાં ખૂબજ ઉપયોગી અને અનુકુળ ; થઈ પડી. અને માંગણું ચાલુ રહેતા બધી જ નકલે - ખલાસ થઈ જતાં, બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું અનિવાર્ય છે બન્યું, તેથી તે માટે અમારી સંસ્થાના પ્રાણસમા આગમપ્રજ્ઞ માસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબને વિનંતિ કરતાં તેઓશ્રીએ પોતાના વિનેય તપસ્વી-વિદ્વાન શિષ્ય પૂજ્ય ગણિવર શ્રી નિત્યાનંદ વિજયજી મહારાજને બીજી આવૃત્તિ માટે સુધારા-વધારા કરી તૈયાર કરવા માટે સૂચન કર્યું, તે અનુસાર પૂજ્ય ગણિવરે ઘણે પરિશ્રમ ઉઠાવી વિધિ કરાવનારને વધુ સરળતા રહે તે રીતે સુધારા-વધારા, સાથે ઉમેરે વગેરે કરીને આખી બુક તૈયાર કરી, તેની સંપૂર્ણ પ્રેસ કેપી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય :
ON 22NNNNs22222NNNN
''Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org