________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
મન વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમેદવા દ્વારાએ શ્રી જિનભાષિત ધર્મથી વિરૂદ્ધ એવું જે અશુદ્ધ આચરણ મારાથી થઈ ગયું હોય, તે સ પ્રકારના પાપને હું નિંદું છું-ગહું છું. ” ૪
૪૦૨
(૪) સુકૃતની અનુમાદના
“ અરહત્ત અરિહંતેસુ, જં ચ સિદ્ધત્તણં ચ સિધ્ધેસુ; આયા આયરિએ, ઉવજ્ઝાયત્ત ઉવજઝાએ. ૫ સાહુણું સાહુચરમ ́ ચ, દેસવિરઈં ચ સાલયજાણ; અણુમન્તે સવ્વેસિં, સમ્મત્ત સમ્મદિીણું. ૬ અહવા સવ્વ ચિઅ, વીયરાયવયાણુસાર જં સુર્ય, કાલત્તએ વિ તિવિહુ, અણુમાઐમા તય સન્ત્ર”, ” ૭
— શ્રી અરિહંતદેવામાં ધર્મતી પ્રવર્તનાદરૂપ અરિહંતપણાને ગુણુ, શ્રી સિદ્ધ પરમાત્મામાં સ્વરૂપમાં રમણુતાદિરૂપ સિદ્ધત્ત્વ ગુણ, શ્રી આચાર્ય ભગવંતામાં આચારાના પાલનરૂપ આચાય પણાના ગુણુ, શ્રી ઉપાધ્યાય ભગવતામાં સ્વાધ્યાયનું પ્રવર્તન કરાવવારૂપ વાચકતાને ગુણુ, શ્રી સાધુ ભગવંતામાં નિમ`ળ ચારિત્રના આચરણુ સ્વરૂપ સાધુત્વગુણુ, શ્રાવકવગ માં દેશવિરતિ આદિ અભિગ્રહરૂપ શ્રાવકપણાના ગુણ અને સભ્યગ્લિષ્ટ આત્માઓમાં શ્રી જિનભાષિત તત્ત્વાની શ્રદ્ધારૂપ સમ્યગ્ દનગુણુ ઇત્યાદિ આરાધક આત્માઓના લેાકેાત્તર ગુણેાની હું અનુમેદના કરૂં છું. અથવા શ્રી વીતરાગ ભગવતના વચનને અનુસરનારૂં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org