________________
૩૯૪
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
આમિતિ મન્તા યચ્છાસનસ્ય, નન્તા સદા યહી શ્ર; આશ્રીયતે શ્રિયા તે, ભવતા ભવતા જિનાઃ પાન્તુ. ૨
પછી પુખરવરદી॰ સુઅસ ભગવએ॰ અન્નત્થ॰ એક નવકારના કાઉસગ્ગ પારીને ત્રીજી થાય કહેવીનવતત્ત્વદ્યુતા ત્રિપદીશ્રિતા રુચિજ્ઞાનપુણ્યશક્તિમતા; વરધ કીતિ વિદ્યાઽનન્દાઽયાજ્જૈનગીō યાત્.
પછી સિદ્ધાણં બુદ્ધાણં કહી શ્રી શાન્તિનાથ આરાધના કરેમિકાઉસ્સગ્ગ વંદણુવત્તિયાએ એક લેગસ (સાગરવર ગ'ભીરા સુધી)ના કાઉસગ્ગ પારીને નમે ત્॰ કહી ચોથી થાય કહેવી—
શ્રી શાંતિઃ શ્રુતશાંતિ: પ્રશાંતિકેાસાવશાંતિમુપશાંતિઃ નયતુ સદા ચસ્ય પદાઃ, સુશાંતિદાઃ સન્તુ સન્તિ જને. ૪
3,
પછી દ્વાદશાંગી આરાધના કરેમિ કાઉસ્સગ્ગ વંદણુવત્તિયાએ॰ એક નવકારના કાઉસગ્ગ પારીને નમે ત્ કહી પાંચમી થાય કહેવી—
સકલા સિદ્ધિસાધનબીએપાગા સદા ફુરદપાગાઃ ભવતાદનુપહતમહાતમાઽપહા દ્વાદશાંગી વઃ.
૫
આરાધના કરેમિ
પછી શ્રી શ્રુતદેવતા કાઉસ્સગ્ગ અન્નત્યં એક નવકારના કાઉસ્સગ્ગ પારીને નમાડહત્॰ કહી છઠ્ઠી થાય કહેવી—
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org