________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ :
શ્રી પ્રવજ્યા-ચોગાદિ વિધિ સંગ્રહ
વિભાગ માથા જ
R
s
*
*
*
*
દુષ્કગઈ તથા અતીતભવપાપાધિકરણ પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૧-પિઠિકા
धर्मशान्तिजिनं नत्त्वा, प्रेमजम्बूगुरुंस्तथा । अतीतभवपापानां, वक्ष्ये क्रियां विसर्जनीम् ।।
આ ક્રિયાને શુભ હેતુ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં જીવોને કર્મબંધના હેતુઓ (કારો) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેગ-આ ચાર બતાવવામાં આવ્યા છે. જ્યાં સુધી ગ હોય ત્યાં સુધી જીવને મેક્ષ થઈ શકતો નથી, કષાય હાય ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી, અવિરતિ હોય ત્યાં સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org