________________
૩૭૬
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
સ`દિ ભગવન્!
એ વાંદણાં ખમા॰ ઇચ્છા ઈચ્છા એસણે સદિસાહુ ? ગુરુ-સદિસાવેહ.
ઈચ્છ', ખમા॰ ઈચ્છા॰ સંદિ॰ ભગવન્ ! બેસણું ડાઉ? ગુરુ-ડ્રાએહ.
ઇચ્છ’, ખમા॰ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ',
બધા (ઉપધાનમાંથી નીકળી ગયા હેાય તેએ પણ સાથે) - ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી સમ માલા પહેરાવાજી, ગુરુ-પહિરા, ઇચ્છ
પછી ગુરુ સાત નવકારે પ્રતિષ્ઠિત-મબેલી માલા, સ્વજન સંબધી પાસે બ્રહ્મચર્યાદિ વ્રત-નિયમ યથાશક્તિ કરાવી, માલા તેમના હાથમાં આપે. તેઓ માલાને વંદન કરી સાત નવકાર ગણી (ઉપધાનવાહક પણ પ્રભુ સન્મુખ સાત નવકાર ગણે) માલા પહેરાવે. ગુરુ વાસક્ષેપ નાખે. પછી માલા પહેરનાર માલા સહિત નાંદને ચારે બાજુ એક એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ખમા૰ ઇ ંકારી ભગવન્ ! પસાય કરી હિતશિક્ષા પ્રસાદ કરશેાજી. ગુરુ મહારાજ ઉપદેશ આપે.
કૃત્વા પૌષધમક્ષત પ્રતિદિન સામાયિક ચાદરાત્, વ્યાપાર પરિક્રુત્ય અંધજનક સ ́પૂ. શુદ્ધ તપઃ; ભક્તિ તીથ પતેવિધાય વિધિના ધન્ય શુદ્ધધનેન સૌખ્યજનક
સાઘ્વાદિસધે તતા, સ્રગ્રોપણ કારિત. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org