________________
માલારાપણની વિધિ
૩૭૫
ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચતુર્થ ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામસ્તવાધ્યયન, ષષ્ઠે ઉપધાન શ્રુતસ્તવ-સિદ્સ્તવાધ્યયન અનુજાણાવણી કરેમિ કાઉસ્સગ્ગ', અન્નત્થ॰ એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)ને કાઉ॰ પારીને લેગસ કહેવા.
(જેએ ઉપધાનમાંથી નીકળી ગયા હાય તેમને વેયણું કરાવવાનું નહિ. પણ ખમા॰ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહેવરાવવું.) ઉપધાનમાં હોય તેઓએ
પછી ખમા॰ ઇચ્છા॰ સંદિ॰ ભગવન્! પવેયણા મુહપત્તિ પડિલેહું ? ગુરુ-પડિલેહેા.
ઇચ્છ, મુહુ॰ પડિલેડ્ડી એ વાંદણાં ખમા ઈચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હે'પ્રથમ ઉપધાન પંચમંગલ મહાશ્રુતસ્કંધ, દ્વિતીય ઉપધાન પ્રતિક્રમણ શ્રુતસ્કા, તૃતીય ઉપધાન શક્રસ્તવાધ્યયન, ચતુર્થાં ઉપધાન ચૈત્યસ્તવાધ્યયન, પંચમ ઉપધાન નામસ્તવાધ્યયન, ષષ્ઠે ઉપધાન શ્રુતસ્તવ સિદ્સ્તવાધ્યયન સમુદ્રેસાવણી અણુજાણાવણી નદી કરાવણી વાસનિક્ષેપ કરાવી દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કાઉસ્સગ્ગ ક૨ાણી માલા પહિરાવણી પાલી તપ કરશું. ગુરુ-કરજો.
ખમા ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશાજી, ગુરુ-પચ્ચક્ખાણ કરાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org