________________
૩૬૨
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ૪૧ ઉપધાન વહન કરનારે ઉપધાન તપની યાદગીરી
નિમિત્તે સચિત્તાદિને ત્યાગ, બ્રહ્મચર્યાદિને નિયમ, પર્વ તિથિએ પૌષધ, ચૌદ નિયમની ધારણ, સામાયિક પ્રતિકમણ, પૂજા, તીર્થયાત્રા આદિ ધર્મકાર્યમાં ઉદ્યમ રાખ.
૪૨ પયણાની ક્રિયા વખતે, વાચના વખતે, પચ્ચખાણ
પારતી વખતે, વાપર્યા બાદ ત્યવંદન કરતા, સવાર સાંજની ક્રિયા વખતે તથા પ્રવેશની અને માલારોપણની ક્રિયા વખતે, સ્થાપનાચાર્ય ખુલ્લા રાખવા જોઈએ.
૪૩ ઉપધાન સંબંધી એકાસણામાં મુખ્યવૃત્તિએ તે સરસ
આહારનો નિષેધ છે, પરંતુ તપસ્યા વિશેષ હોવાથી શરીરશક્તિ નભાવવા માટે તેવા પદાર્થો લેવામાં આવે છે, તે પણ તેમાં બને તેટલી આસક્તિ તજવી, રસત્યાગ વૃત્તિક્ષેપ કરો.
આ
સુદ ૧૦ મે
૪૪ માળા વહેલામાં વહેલી
પહેરી શકાય.
૪૫ ઉપધાનમાંથી નીકળ્યા પછી જે માળા પહેરવામાં
આવે તે આગલે દિવસે એકાસણું, માળાના દિવસે ઉપવાસ અને પછીના દિવસે એકાસણું એમ ચતુર્થભક્ત કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org