________________
૩૫૨
૫. વાપર્યા પછી ચૈત્યવદન કરવું રહી જાય તે.
૬. હેરાસર જવું ભૂલી જાય તેા.
૭. ધ્રુવ વાંઢવા ભૂલી જાય તેા.
૮. સાંજની ક્રિયા કર્યા પછી અને સવારની ક્રિયા કર્યાં. પહેલાં સ્થ ડિલ જવું પડે તેા.
૯. સવારની પેરિસી ભણાવવી ભૂલી જાય તે.
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સગ્રહ
૧૦. સંથારા પેરિસી ભણાવવી ભૂલી જાય તે. ૧૧. મુહપત્તિ ભૂલી જાય અને સેા ડગલાં અગર તેથી આગળ જાય તેા. (સેન પ્રશ્ન)
૧૨. મુહપત્તિ અગર ખીજા ઉપકરણા એવ' નવકારવાળી ખાઇ નાંખે તા.
૧૩. શ્રાવિકાને ઋતુ સમયના ત્રણ દિવસ.
૧૪. માખી, માંકડ, જૂ વગેરે ત્રસ જીવા પાતાના હાથે મરી જાય તેા.
ઉપર મુજબ થાય તેા દિવસ પડે, એટલે તપ લેખે લાગે, પણ પૌષધ જાય, એટલે તેટલા પૌષધ પાછળથી કરવા પડે. તે પૌષધ જે ઉપધાનની સાથે સાથે જ કરવામાં આવે તે, આયખીલ આદિ તપથી કરી શકાય, પણ ઉપધાનમાંથી નીકળ્યા પછી કરાય તેા ઉપવાસના તપ પૂર્વક આઠ પહારના પૌષધ કરવા પડે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org