________________
શ્રી પ્રત્રજ્યા યેાગાદિ વિધિ સગ્રહ આ વિધિ દરેક ઉપધાનને અંતે ન કરવામાં આવે તા ઉપધાન પૂર્ણ થયા પછી અથવા માળા પહેર્યા પછી પણ ગુરુ પાસે આલેયણા લેવા જાય ત્યારે ઈરિયાવહી કરીને કરવા.
૩૫૦
૧૫. વધુ માન વિદ્યા
નમા સિદ્ધાણું, નમા ઉવજ્ઝાયાણું,
ૐ નમ। અરિહંતાણું, ૐ નમે આયરિયાણં, ૐ નમા લાએ સવ્વસાહૂણ, ( નમા આહિજિણાણ, ૐ નમા સવ્વાહિજિણાણું ૐ નમા અહંતાહિજિણાણું) ૐ નમા અરહુઆ ભગવએ મહઇ મહાવીર વમાણ સામિસ સિજઝઉ મે ભગવઈ મહઈ મહાવિજા, વીરે વીરે મહાવીરે જયવીરે સેણવીરે વહુમાણુવીર, જયે વિજયે જયંતીએ અપરાજીએ ‘ૐ હ્રી અણીહએ સ્વાહા’. આ સાત અક્ષર વાસક્ષેપના થાળામાં હાથની અનામિકા (ટચલીથી પહેલી)આંગલીએ આલેખીને પછી વાસક્ષેપ નાંખવા. કદાચ માલા ભૂમિ પર પડી જાય તેા ૐ હી શ્રી એ મૈં ૐ નમઃ આ મત્ર સાત વાર માળા ઉપર ગણી પછી વધમાન વિદ્યાએ વાસક્ષેપ કરવા.
♡
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org