________________
ખમાસમણું દેવાની વિધિ
૧૩. ખમાસમણ દેવાની વિધિ
પદ
પહેલામાં પંચમંગલમહાશ્રુતસ્કંધાય નમઃ
કહી સંડાસા પ્રમાર્જવા પૂર્વક શુદ્ધ ઉચ્ચાર કરીને
૧૦૦ ખમાસમણ દેવાં. બીજામાં પ્રતિકમણુશ્રુતસ્કંધાય નમ: ૧૦૦ ખમાબ ત્રીજામાં શકસ્તવ અધ્યયનાય નમઃ
» ચોથામાં ચૈત્યસ્તવ અધ્યયનાય નમ: , , પાંચમામાં નાસ્તવ અધ્યયનાય નમ: , , છઠ્ઠામાં શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયનાય નમ: , ,
૧૪. આલોયણુ લેવાની વિધિ પિતાપિતાના ઉપધાનની સમાપ્તિમાં તપને દિવસે સાંજની ક્રિયા પછી આદેશ માગી મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દઈ ખમાત્ર ઈચ્છા, સંદિ. ભગવન્! સેધિ સંદિસાહું? ગુરુ-સંદિસાહ. ખમા ઈછાત્ર સંદિ ભગવદ્ સેધિ કરશું? ગુરુ-કરજે. તહત્તિ. કહી એક નવકાર ગણું ઈચ્છકારી ભગવત્ પસાય કરી શુદ્ધિ અતિચાર આગેવા. અવગ્રહમાં આવી, દુષ્કૃત્ય આવે. મિચ્છામિ દુક્કડં આપે. લાગેલા દેશે ગુરુ પાસે પ્રગટ કરે. ગુરુ મહારાજ આપે તેટલી આલેયણા કરવાનું ? કબુલ કરે.
૧–આ વિધિ હાલમાં કરવામાં આવતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org