________________
ઉપધાનની વાચનાઓ
૩૩૯ અભયદયાણું ચક્ષુદયાણું મગદયાણું સરદયાણું બોદિયાણું. ૫
ધમ્મદયાણું ધમ્મદેસયાણું ધમ્મનાયગાણું ધમ્મુસારહીણું ધમ્મરચાઉત ચકવઢીણું. ૬
પદ-૧૫. સંપદા-૩ગુરુ-૧૧. લઘુ-૮૧. કુલ ૯૨.
અર્થ –કમાં વિષે ઉત્તમ, લોકના નાથ, લોકનું ‘હિત કરનારા, લોકને પ્રગટ કરનારા, લેકમાં પ્રકાશ પાડનારા ૪. અભયને આપનારા, શ્રદ્ધારૂપ ચક્ષુને આપનારા માગને બતાવનારા, શરણને આપનારા, બેધિ (સમકિત) રત્ન આપનારા, ૫. ધમને આપનારા, ધર્મને ઉપદેશ આપનારા, ધર્મના નાયક, ધર્મને સારથી, ચારગતિને અંત કરનારા, (ઉત્તમ ધર્મચકને ધારણ કરનાર) ધર્મચકવર્તિઓને (મારે નમસ્કાર થાઓ.) ૬.
ત્રીજી વાચના (ટા ઉપવાસે) અપડિહયવરનાણદંસણધરાણું વિઅછઉમાણું. ૭ જિર્ણ જાવયાણું તિન્નાણું તારયાણું બુઠ્ઠાણું
ક્યારું સુત્તાણું અગાણું. ૮ સવનૂર્ણ સવદરિસીણું સિવ–મયલ–મ અ– ભણંતમકુખયમવાબાહ–મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય ઠાણું સંપત્તાણું, નમે જિણાણે જિઅભયાર્ણ. ૯
જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે; સંપઈ અ વઢમાણ, સવે તિવિહેણ વંદામિ. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org