________________
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
શ્રીફળ હાથમાં લઈ ચતુર્મુખ ભગવાનથી યુક્ત નાણને ત્રણ પ્રદક્ષિણ ચારે બાજુ એક એક નવકાર ગણતા અને ગુરુ મહારાજને નમસ્કાર કરતા આપે. પછી એક બાજુ જઈ કપડાં પ્રમુખ ઉતારી, ઉત્તરાસન (બેશ) નાખી, ચરવળો મુહપતિ કટાસણું લઈ ખમાસમણું દઈ ઈરિયાવહી પડિક્કમી ખમાસમણું દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસતિ પઉં? ઈચ્છ. ખમા દઈ ભગવદ્ સુદ્ધા વસાહી ખમા ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું ? ઈચ્છ. મુહપત્તિ પડિલેહે. પછી ખમા દઈ ઈચ્છકારી ભગવદ્ તુહે અહ સમ્યકત્વ સામાયિક (શ્રત સામાયિક દેશવિરતિ સામાયિક, સર્વવિરતિ સામાયિક આવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરે, ગુરુ-કમિ. ઈચ્છે ગુરુ વિધિપૂર્વક વર્ધમાન વિદ્યાએ વાસક્ષેપ મંત્રી ત્રણ નમસ્કાર પૂર્વક મસ્તક ઉપર વાસક્ષેપ કરે.
૩–ખમાસમણું દઈ ઈચ્છકારી ભગવદ્ ! તુહે
૧–જેણે સમ્યકત્વ તથા દેશવિરતિ પૂર્વે ગ્રહણ કરેલ હેય તેને “સર્વવિરતિ સામાયિક આરોવાવણી નંદી કરાવી વાસ નિક્ષેપોરે” એમ કહી વાસનિક્ષેપ કરે.
૨–તીર્થમાળ કે બીજા જે વ્રતઆદિ ઉચ્ચરાવવાના હોય તે નામ બોલીને વાસક્ષેપ કર. આગળ પણ તે તે નામે બેલવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org