________________
॥ ૐ નમ:
॥ શ્રી સંવેશ્વર પાર્શ્વનાથાય નમ: ।।
|| आचार्य श्री विजय दान- प्रेम - जम्बूसूरीश्वर गुरुभ्यो नमः ॥
શ્રી પ્રત્રજ્યા-યોગાદિ વિધિ સંગ્રહ
TODAY
વિભાગપહેલા ૧
(૧) પ્રત્રજ્યા—દીક્ષાવિધિ
પુચ્છાવાસ–ચે–વસ, વદણસ્સગ્ગ લગ્ન અકૃતિયં; સામાયિતિય તિપાહિણું, ઉસ્સગ્ગા નામ અણુસટ્રી,
ELMUTUNA
(દ્વાર ગાથા)
૧-ચાગ્ય પુરુષ તથા સ્ત્રીની જાતિ કુલ શુદ્ધ જાણી, વૈરાગ્યનું કારણ પૂછી જો તે ચૈાગ્ય હાય તા.
ર-સારા મુહૂતે શુભ શુકને વસ્ત્ર આભરણાદિથી અલંકૃત થઈ, દીક્ષા લેનાર મોટા આડંબરે ઘેરથી નીકળી, દહેરાસરે આવી હાથમાં શ્રીફળ લઈ ત્રણ પ્રદક્ષિણા ૪. પછી દીક્ષા આપવાના ઠેકાણે (ચૈત્ય, વડલા, આસાપાલવ, આંબા પ્રમુખ શુભ સ્થાનકે) આવી, વસતિ શુદ્ધ જોઇ,
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only