________________
ઉપધાન તપ વિધિ
૬. ઉપધાનવાળાને દરરોજના કાર્યક્રમ
૧. સવારે ચાર વાગે ઉઠી. ત્રણ નવકાર ગણવા. પછી માત્રાદિની શંકા ટાળી સ્થાપનાજી આગળ ખમા ૨૦ કરી ગમણાગમણે આલોઈ કુસુમિણ દુસુમિણના ચાર લોગસ્સના કાઉસ્સગ્ગ કરી ખમા ઇચ્છા સંદિ॰ ભગવન્ ! પ્રથમ ઉપધાન પ`ચમ'ગલ મહાશ્રુતસ્કંધ આરાધનાથ" કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છ་. પ્રથમ ઉપધાન પંચ મંગલ મહાશ્રુતસ્કંધ આરાધના' કરેમિકાઉસ્સગ્ગ’, વંદણુ વત્તિયાએ કહી ઉપધાનને ૧૦૦ લોગસ્સને (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ગ કરવા. પારીને લોગસ્સ॰ કહેવા.
૨.
3.
૪.
૫.
પછી પ્રતિક્રમણ કરવું. ચાર થાયા પછી નમ્રુત્યુણ કહ્યા પછી આઠ પહેારના પૌષધ ઉચ્ચરવેા. પ્રતિક્રમણ પુરુ કરી પડિલેહણ-દેવવંદન કરવાં.
૩૯
સે ડગલાં વસતિ શોધી ગુરુ મહારાજ પાસે જઈ ક્રિયા કરવી.
૧ ૮ શ્રી પંચમ ́ગલ આ પત્ર ખેલીને સે। જઇ આઠ થાયે દેવવંદન કરવું.
"
મહાશ્રુતસ્કંધાય નમે નમઃ ખમાસમણાં દેવાં. દહેરાસર
Jain Education International
છ ઘડી દિવસ ચઢે પેારિસી ભણાવવી. વ્યાખ્યાન
સાંભળવુ’.
૧-જે ઉપધાન હેાય તે નામ ખેાલવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org