________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
*માગત ચરણપદ પઇસરાવણી, ઉત્તર ચરણપદ પઇસરાવણી (જો એક જ વાચના હાય તેા પૂર્વ ચરણપદ્મક્રમાગતચરણપદ–ઉત્તરચરણપદ્મ પઇસરાવણી) પાલી તપ કરશું (નીવી–એકાસણું હૈાય ત્યારે પાલી પારણું કરશું) ગુરુ-કરજો. ખમા॰ ઇચ્છકારી ભગવન પસાય કરી પચ્ચક્ખાણને આદેશ દેશાજી ગુરુ-પચ્ચક્ખાણુ કરાવે. પછી એ વાંઢણાં. અવગ્રહની બહાર નીકળી ઇચ્છા સાંદિ॰ ભગવન્ ! બેસણે સદિસાહું ? ગુરુ–સ`દિસાવેહ. ઈચ્છ, ખમા ઈચ્છા સંદિ ભગવન્ ! બેસણે ઠાઉં ? ગુરુ-હાએહ, ઇચ્છ. ખમા વિવિધ આશાતના॰ ખમા॰ ઇચ્છા॰ સંદિ॰ ભગવન્ ! સજ્ઝાય કરૂં ? ગુરુ-કરેહ, ઈચ્છ.... નવકાર કહી મન્ચુ જિણાણુની સજ્ઝાય કરી પછી ગુરુ મહારાજ સાથે પ્રતિક્રમણ ન કર્યું... હાય તેા રાઇ મુહપત્તિ પડિલેહવી.
પછી દહેરાસરે જઈ આઠ થાયે દેવવાંદી ચૈત્યવંદન કરવુ. છ ઘડી પેરિસિના ટાઇમ થયે પેરિસી ભણાવવી. વ્યાખ્યાન શ્રવણ કરવું. પછી મધ્યાહન વખતે ચામાસુ હાય તે કાજો લઈને પછી આઠ થાયે દેવવાંદી વિધિપૂર્વક પચ્ચક્ખાણુ પારવુ', વાપરવાનુ... હાય તે વિધિપૂર્વક વાપરી પછી ઇર૰ કરી ‘· જગચિંતામણી'નુ' ચૈત્યવદન કરવું.
૩૧૮
૧. ત્રણ વાંચના હોય તેમાં પહેલી વાચના થઈ ગયા પછી ખીજી વાંચના ન થાય ત્યાં સુધી એ વાંચના હેાય તેમાં આ ૫૬ ન ખેલવું.
૨. ખીજી કે ત્રીજી-છેલ્લી વાયના ન થાય ત્યાં સુધી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org