________________
ઉપધાન તપ વિધિ
૩૨૫ ૪. ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠી ઉપધાનમાં સંક્ષેપથી સ્થાપનાચાર્ય સમીપે ચૈત્યવંદન વગેરે
કરાવી પ્રવેશ કરાવવો પડે તો તેની વિધિ
ખમા ઈરિટ કરી પૌષધ લઈ પડિલેહણના બધા આદેશ માગી, વસતિના બે આદેશ માગી, ખમામુહ૦ પડિલેહી, અમાટે ઈચ્છકારી ભગવન્! તુહે અહં તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન (જે ઉપધાન હોય તે નામ બોલવું) ઉતાવ, નંદીકરાયણું, વાસનિક્ષેપ કરે. ગુરુ-કમિ. ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસનિક્ષેપ કરે, ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં ત્રીજું ઉપધાન શકસ્તવાધ્યયન ઉદ્દેસાવણી નંદીકરાણી વાસનિક્ષેપક રાવણ દેવવંદા. ગુરુ-વંદામિ. ખમાત્ર ચિત્યવંદન મુદ્રાએ બેસી » નમ: પાર્શ્વનાથાય. જંકિંચી-નમુત્થણું૦ જાવંતિ. ખમા જાવંત નમેહંતુ ઉવસગ્ગહર. જયવીયરાય પુરા સુધી. બે વાંદણાં ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં તૃતીય ઉપધાન શકસ્તવાધ્યયન (જે હોય તે નામ બોલવું.) ઉદેસાવણું દેવવંદાવણ નંદીસૂત્ર સંભળાવણું કાઉ૦ કરાવે. ગુરુ-કેહ, ઈચ્છ. ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં તૃતીય ઉપધાન શસ્તવાધ્યયન ઉદેસાવણું દેવવંદાવણી દેવવંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ, (ગુરુ પણ આદેશ માગી) અનW
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org