________________
વ્રત ઉચ્ચરાવવાની વિધિ
૩૦૩
બ્રહ્મવત જ્ઞાનપંચમી તપ, રોહિણું તપ, વીશ
સ્થાનક તપ, મૌન એકાદશી તપ (જે વ્રત-તપ ઉચરાવવાના હોય તેનાં જ નામ બોલવા) આવાવણી નંદી કરાવણ વાસનિક્ષેપ કરો. ગુરુ-કમિ. ઈચ્છ. ગુરુ વાસક્ષેપ મંત્રીને વ્રત લેનારાને પિતાની ડાબી બાજુ રાખી નવકાર પૂર્વક ત્રણવાર મસ્તક ઉપર વાસક્ષેપ નાંખે.
ખમા ઈચ્છકારી ભગવદ્ ! તુહે અહં (સમ્યકત્વ ' સામાયિક આવાવણ) શ્રી બ્રહ્મવ્રત, જ્ઞાનપંચમી તપ, રેહિણુ તપ, વીસસ્થાનક તપ, મૌન એકાદશી તપ આરેવાવણી નંદી કરાવણ વાસનિક્ષેપ કરાયણ દેવ વંદા. ગુરુ-વંદામિ. પુષ્ઠ ૨૮૩ ઉપરથી 8 નમઃ પાશ્વનાથાય. ચૈત્યવંદનથી આઠ થયે, સ્તવન, જયવીયરાય સુધી કરાવવું. પછી નાંદને પડદો કરાવી સ્થાપનાજી સન્મુખ બે વાંદણાં, પડદો દૂર કરી ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહે (સમ્યકત્વ સામાયિક આરવાવણી) શ્રી બ્રહ્મવત, જ્ઞાનપંચમી તપ, રેહિણી તપ, વીસસ્થાનક તપ, મૌન એકાદશી તપ (જે તપે હોય તે નામ બેલવા) આરેાવાવણી નંદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવનું નંદી સૂત્ર સંભળાવણું કાઉસ્સગ્ન કરાવો, ગુરુ-કરેહ. શિષ્ય-ઈચ્છ. (સમ્યકત્વ સામાયિક આરવાવણી) શ્રી બ્રહ્મવત, જ્ઞાનપંચમી તપ, રેહિણું તપ, વીસસ્થાનક તપ, મૌન એકાદશી તપ આરેવાવણી વાસનિક્ષેપ કરાયણ દેવ વંદાવણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org