________________
૩૦૨
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ઈચ્છ. ૪ ખમા તુમ્હાણું વેઈયં સંદિસહ સાહૂણું પએમિ. ગુરુ-પહ,
ઈછું. ૫ ખમા ચારે દિશામાં એક એક નવકાર પૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી. ગુરુએ તથા સકલ સંઘે વ્રત લેનારના મસ્તક ઉપર વાસક્ષેપ વાળા અક્ષત નાખવા.
૬ ખમા તુમ્હાણું પઇયં સાહૂણું પર્વયં સંદિસહ કાઉસ્સગ કમિ, ગુરુ-કરેહ
ઈચ્છ. ૭ ખમા ઈચ્છકારી ભગવન્! (સન્મત્તસામાઈય) દ્વાદશવયં સ્થિરીકરણથ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ કહી એક લેગસ્સ (સાગરવરગંભીરા સુધી)નો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્સ. પછી ગુરુને વંદન કરી, પચ્ચક્ખાણ કરવું.
(૨) વ્રત–તપચ્ચારણની વિધિ શ્રીફળ હાથમાં ધારણ કરીને નાણને ચારે બાજુ એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે. ખમાત્ર ઈરિયાવહી કરી, ખમાય ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! વસતિ પવેઉ ! ગુરુ-પહ. ઈચ્છે અમારા ભગવન્! સુદ્ધાવસહી. ગુરુ-તહત્તિ. ખમા ઈચ્છા સંદિર ભગવાન ! મુહપત્તિ પડિલેહું? ગુરુ–પડિલેહે ઈછું. મુહ૦ પડિલેહી ખમા ઈચ્છકારી ભગવન્! તુહે અહં(સમ્યફત્ત્વ સામાયિક આરવાવણ) શ્રી ૧. પહેલાં સમ્યક્ત્વ ઉચ્ચયું હોય તો () કૌંસમાં મૂકેલા
પાઠ બોલવાની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org