________________
૨૮૪
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
પછી લોગસ્સ સલ્વલેએ અરિહંત ચેઈયાણું અનથ૦ એક નવ૦ કાઉ૦ પારીને બીજી થાય કહેવી -
આમિતિ મત્તા યચ્છાસનસ્ય નન્તા સદાયેદંહીં; આશ્રીયતે શ્રિયા તે, ભવો ભવત જિનાઃ પાતુ. ૨
પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ અન્નત્થ૦ • એક નવકારને કાઉ૦ પારીને ત્રીજી થાય કહેવી - નવતત્ત્વયુતા ત્રિપદીકિતારચિજ્ઞાનપુણ્યશક્તિમતા; વરધર્મ કીર્તિવિદ્યાગનન્દાડયા જૈનગીજીયાત. ૩
પછી સિદ્ધાણં બુદ્ધાણું કહી. શ્રી શાંતિનાથ આરાધનાથ કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિયાએ એક લેગસ્ટ (સાગવરગંભીર સુધી)ને કાઉ૦ પારી નમેહત્વ કહી ચોથી થાય કહેવી -
શ્રી શાન્તિઃ શ્રુતશાન્તિઃ પ્રશાન્તિકેસાવશાન્તિમુખશાન્તિમ; નયતુ સદા યસ્ય પદા, સુશાન્તિદાઃ સેતુ સન્તિ જને. ૪
પછી શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સર્ગ વંદણ એક નવકારને કાઉ૦ પારીને નમેહત્વે કહી પાંચમી થાય કહેવી :
સકલાર્થસિદ્ધિસાધનબીજેપાળા સદા ફુરદુપાડગા; ભવાદનુપહતમહાતમોડપતા દ્વાદશાગી વઃ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org