________________
અનુષ્ઠાનમાં ફાઉ
૧૮૩ વાચનાચાર્ય મંત્ર= નમો ભગવઓ અરહેઓ મહઈ મહાવીર વિદ્ધમાણસામિસ્ત સિઝઉ મે ભગવાઈ મહઈ મહાવિજઝ વીરે વિરે મહાવીરે જ્યારે સેણવીરે માણવીરે જે વિજયે યંતે અપરાજિએ અહિએ હી સ્વાહા. ઉપાધ્યાય મંત્ર= નમો અરહંતાણું 4 નમે સિદ્ધાણં નમો આયરિયાણં * નમે ઉવજઝાયાણું ૐ નમે સવસાહૂણં નમો હિજિણાણું એ નમે પરમેહિ જિણાણે એ નમે સોહિ જિણાણું એ નમો અહિ જિણાવ્યું કે વિરે વીરે મહાવીરે જયવીરે સણવીરે વિદ્ધમાણવીરે જયે વિજયે તે અપરાજિએ અણિહએ ઓ હી વાહા.
૧-ઉપચાર ઉપવાસ પૂર્વક એક હજારને જાપ સિદ્ધ કરવું.
સૌભાગ્ય મુદ્રા, પરમેષ્ટિ મુદ્રા, પ્રવચન મુદ્રા, અને સુરભિ મુદ્રા કરીને મંત્ર કહે, આ પ્રમાણેનો પણ ઉલ્લેખ મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org