________________
અસજઝાય
૧૨. સ્ત્રીના સ્વાભાવિક ઋતુમાં ૩ દિવસ અસઝાય ત્યાર પછી રૂધિર દેખાય તે રૂધિર એહડાવણયં કરેમિ કાઉ૦ એક નવ૦ કાઉ૦ (ગૃહસ્થના ઘરમાં ઋતુવંતી હોય તે અસઝાય નહિ)
૧૩. મોટે રાજા મરે અને બીજે રાજા ગાદીએ ન આવે ત્યાં સુધી અસક્ઝાય.
૧૪. મનુષ્યનું મૃતક ૧૦૦ હાથની અંદર તથા તિયચનું મૃતક ૬૦ હાથમાં હોય ત્યાં સુધી અસક્ઝાય.
૧૫. પંચેન્દ્રિય તિયચ, મનુષ્ય મૃતકની અસક્ઝાય. એક રાજમાર્ગો (જ્યાં બન્ને બાજુ થઈને વાહનો જતાં આવતાં હોય તે) તથા અંતરિક હેાય એટલે રાજ માર્ગની બીજી બાજુ હોય અથવા ત્રણ નાની શેરીથી આંતરિત હોય, અથવા સિમાડા બહાર હોય તે ૬૦ થી ૧૦૦ હાથની અંદર હોવા છતાં પણ અસક્ઝાય લાગતી નથી.
૧૬. બિલાડી જીવતે ઉંદર લઈ જાય તેની અસઝાય નહિ પણ રૂધિર પડતો લઈ જાય તે અસક્ઝાય. હિંસક પશુના વમનની અસઝાય નહિ.
૧૭. રાત્રિમાં ચંદ્રગ્રહણ થયું અને રાત્રિમાં પુરૂં થયું ત્યારથી રાત્રી પુરી થાય ત્યાં સુધી અસઝાય.
૧૮. દિવસે સૂર્યગ્રહણ થયું ત્યારથી બીજા દિવસના સૂર્યોદય સુધી અસક્ઝાય.
૧૯. ઉદયકાલે ચંદ્રગ્રહણ થયું અને ગ્રસિત જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org