________________
સાંજની વિધિ
૧૧૩ આઉત્તવાણય હોય તો ખમા ઈછાત્ર સંદિ ભગવન્! આઉત્તવાય મેલવા મુહ પડિલેહું? ગુરુ-પડિલેહે. ઈછું. ખમાત્ર ઈચ્છા સંદિ. ભગવદ્ ! આઉત્તવાણક્ય મેલું? ગુરુ–મેલે. ઈછું. અમારુ ઈચ્છા સંદિ. ભગવદ્ ! આઉત્તવાણુય મેલાવણ્યં કાઉન્ટ કરું? ગુરુ-કરેહ ઈચ્છે આઉત્તવાય મેલાવણીય કરેમિ કાઉ૦ અન્નત્થ૦ એક નવ૦ ને કાઉ૦ માર્યા સિવાય સીધે એક નવકાર ખમા અવિધિ આશાતના, મિચ્છા
પછી અનુજ્ઞા ન થાય ત્યાં સુધી (કાલિક ભેગમાં) ખમા ઈછાત્ર સંદિ. ભગવન્! દાંડી કાલમાંડલાં પડિલેહશું? ગુરુ-પડિલેહજો. ઇચ્છે. અમારા ઈચ્છા સંદિ. ભગવન્! Úડીલ પડિલેહું ? ગુરુ-પડિલેહે. ઈછું. કહી માંડલાં કરવા. સાધ્વીએ ખમાત્ર ઈચ્છા સં૦ ભ૦ દિશી પ્રમાર્જ, ગુરુ-પ્રમાજે, પછી ખમા ઈચ્છા. સં. ભ૦ Úડીલ શુદ્ધિ કરશું. ગુરુ-કરજે.
૧૨. ભંગસ્થાન સક્ઝાય પઠાવવામાં ભગવદ્ ! મું સજઝાય શુદ્ધ ન કહે ત્યાં સુધીમાં ૧–પાટલી થાપતાં ર–ખમા દેતાં. ૩–સંદિસાવતાં. ૪–પવતાં, પકાઉ૦ કરતાં. ૬-કાઉસ્સગમાં. ૭-કાઉ. પારતાં. છીંક, કરુણ રંગુ સંભળાય.
૧. કાલગ્રહણ લેવાનું હોય તે અહીંયા ચંકી પડે. આદેશ માંગે. ગુરુ-વિનો, કહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org