________________
૧૧૨
શ્રી પ્રવ્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ છુટાને ભળે, કહી તિવિહારનું પચ્ચ૦ કરે (મહાનિસીથ આદિવાળા તિવિહારનું પચ્ચખાણ કરાવે) વાપર્યા પછી જગચિંતામણીનું ચૈત્યવંદન કરવું. (દક્ષા પર્યાયમાં પિતાનાથી નાના હોય તે ભગવન ન બોલવું અને તે પચ્ચ૦ કરવું.)
કાજે લીધેલી જગ્યાએ જ અને એકતારી આસન ઉપર જ ગોચરી કે પાણી વપરાય.
૧૧. કાલિક યોગમાં સાંજની વિધિ
વસતિ શોધી, ગુરુવંદન કરી, સ્થાપનાજી ખુલ્લા કરી, ખમા ઈરિટ કરી, વસતિના બે આદેશ માગવા. પછી ખમા આદેશ માગી મુહપત્તિ પડિલેહી ‘બે વાંદણ, પચ્ચખાણ બે વાંદણ, બેસણે સંદિસાડું? બેસણું ઠાઉં? આદેશ માગવા. ખમાર અવિધિ આશા.
ખમા, ઇચ્છાસંદિ. ભગવન્! સંઘટ્ટો મેલવા મુહ પડિલેહું? ગુ–પડિલેહ. ઈછું. ખમા ઈચ્છા સંદિ. ભગવન્! સંઘટ્ટો મેલું? ગુરુ-મેલ, ઈચ્છ. ખમા ઈછા સંદિ. ભગવદ્ ! સંઘો મેલાવણીય કાઉ૦ કરું? ગુરુ-કરેહ, ઈચ્છે. સંઘો મેલાવણીય કરેમિ કાઉ૦ અન્નત્થ૦ એક નવ કાઉ૦ માર્યા સિવાય સીધો એક નવકાર ખમા અવિધિ આશા. મિચ્છા.
૧. ઉપવાસ કર્યો હોય તો વાંદણું ન દેવાં. *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org