SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પાટલીની વિધિ ત્રણવાર પૂછે, એ જમણ સાથળ ઉપર પૂજીને મૂકી, ડાબા હાથે મુહપત્તિ લઈ૪૪ બોલથી પડિલેહી મુહપત્તિથી ત્રણવાર ડાબો હાથ પૂજ, જમીન પૂંછ, ડાબા હાથને અંગુઠે ઉચે રાખી જમીન ઉપર થાપે અને સાથે સાથ ડાબો ઢીંચણ જમીન ઉપરથી ઉઠાવે. ત્યારબાદ મુહપત્તિથી જમણું કેડ ત્રણવાર પૂંજી મુહપત્તિ જમણી કેડે બેસી જમણા હાથમાં એ લઈ પગની પાછલી જમીન પૂંછ બન્ને પગ પાછળ જમીન પર ટેકવી ડાબા અને જમણા પગે બાકીના છ બોલ પુરા કરી, ડાબા હાથની આસપાસમાં ત્રણવાર પ્રદક્ષિણાથી પૂંજી સાથળ પૂંજી, સાથળ ઉપર એ મૂકી, જમણે હાથ એઘાની દશી ઉપર અવળ સવળે ત્રણવાર ઘસી, ડાબા હાથ સાથે જમણું હાથને સંપુટ કરી,, પૂર્વની જેમ ત્રીજીવાર કાલમાંડલાં ત્રણવાર કરવાં. પછી જમણે હાથ ઉઠાવી એ લઈ ડાબા પગને ઢીંચણ પૂંજી, જમીન ઉપર પંજીને થાપે. પછી ડાબો હાથ ઉઠાવી. ત્રણવાર પૂછ, ડાબી કેડ દાંડી સાથે તથા જમણી કેડ મુહપત્તિ સાથે ઓઘાથી ત્રણવાર પૂંછ, દાંડી તથા મુહપત્તિ એકી સાથે બે હાથથી કાઢી, દાંડી દશ બોલથી ઘાથી પડિલેહી, પાટલી ઉપર પૂજીને સાચવીને મૂકવી. પછી એક નવકારે બેઠા અને એક નવકારે ઉભા પાટલી થાપવી. પછી ખમા ઈછા સંદિસહ સઝાય પડિકયું? ઈ૭. ખમાત્ર ઈચ્છા સંદિસહ સક્ઝાયન્સ કચ્છી ડ કેક થે એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy