SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પાટલીની વિધિ આડી મૂકવી પછી એક નવકારે બેઠા અને એક નવકારે. ઉભા પાટલી થાપવી. પછી ખમા, ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. મુહપત્તિ (૪૪ બોલથી) પડિલેહી, મુહપત્તિથી ડાબો હાથ ત્રણવાર પૂંજી, જમીન પૂંજી, જમીન ઉપર ડાબો હાથ મૂક (અંગુઠે ઊંચે રાખવે.) પછી મુહપત્તિથી જમણું કેડ ત્રણવાર પૂંછ ત્યાં મુહપત્તિ ખેસવી. પછી જમણા હાથે એ લઈ ડાબો જમણો પગ (બાકીના છ બોલથી પૃથ્વી આદિની રક્ષા કરૂં સુધીના બોલથી) પડિલેહી, ઘાથી ડાબા હાથની આસપાસમાં ત્રણવાર પ્રદક્ષિણાથી પૂંજી, જમણું સાથળ ત્રણવાર પૂંજી સાથળ ઉપર એ મૂકો. પછી આઘાની દશી ઉપર ત્રણવાર જમણે હાથની હથેળી અવળી સવળી ઘસી, ડાબા હાથની સાથે જમણા હાથને સંપુટ કરી બન્ને હાથના અંગુઠા ભેગા કરી માથું નમાવી અંગુઠા, નાકે, જમણા કાને અને ડાબા કાને એમ ત્રણવાર લગાડે, તથા બને હાથ જમીન ઉપર અવળ સવળ (જમીનને અડતા રહે તેમ) ત્રણ વાર ઘસવા. પછી ફરીથી પ્રથમની જેમ અંગુઠા નાકે જમણા કાને અને ડાબા કાને લગાડી પ્રથમની જેમ બે હાથ અવળ સવળ ત્રણવાર જમીન ઉપર ઘસવા. આ રીતે ત્રીજીવાર પણ કરવું. - પછી ડાબો હાથ જૈમીન ઉપર પહેલાની જેમ ઉભે રાખી. પછી જમણા હાથે એ લઈ ડાબા પગને હીંચણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy