SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રત્રજ્યા ચાંગાદિ વિધિ સગ્રહ પછી જમણો હાથ ઉપાડી, ડાબે હાથ જમીન ઉપર પહેલાની જેમ ઉભા રાખી, જમણા હાથે આઘા લઈ ડાબા પગનો ઢીંચણુ પડિલેહી, ભૂમિ પૂજી ત્યાં ઢીંચણુ મૂકી, ડાબેા હાથ ઉપાડી, એધાથી ડાખા હાથ પડિલેહી દાંડીધર પાસેથી પેાતાના એઘાની દશી દ્વારા ડાબા હાથથી દાંડી લઈ, દશ ખેલથી પડિલેહી, ડાખી કેડ એઘાથી પૂજી ત્યાં દાંડી ખાસે, પછી આઘાથી હાથ, જમણી કેડ, સાથળ અને મુહપત્તિ ત્રણ વાર પૂંજી, આઘા જમણી સાથળ ઉપર મૂકી ડાબા હાથે મુહુપત્તિ લઇ, મુહપત્તિ ૪૪ ખેલથી પડિલેહી મુહપત્તિથી ત્રણવાર ડાખા હાથ પૂજી,જમીન પૂજી ડાળેા હાથ જમીન ઉપર થાપે અને સાથેાસાથ ડાબે ઢીંચણુ જમીન પરથી ઉઠાવે, ત્યારબાદ 'મુહપત્તિથી જમણી કેડ ત્રણ વાર પૂંજી મુહપત્તિ ખોસે. જમણા હાથમાં એદ્યા લઇ પગની પાછલી જમીન પૂજી અને પગ પાછળ જમીન પર ટેકવી ડાખા પગે અને જમણા પગે બાકીના છ ખેલથી પૂજી ડાખા હાથની આસપાસ ત્રણ વાર પૂંજી જમણી સાથળ ત્રણવાર પૂજીને આઘા મૂકે, પછી જમણો હાથ આઘા ઉપર અવળાસવળા ત્રણ વાર ઘસીને ડાખા હાથ સાથે જમણા હાથના સ’પુટ કરી પૂર્વની જેમ ખીંજી વખત ત્રણ વાર કાલ “માંડેલાં કરે. ૨૪ પછી જમણો હાથ ઉઠાવી આઘે લઇ ઢીંચણ પૂજી, જમીન પૂજીને ઢીંચણુ થાપે, પછી ડાખા હાથ ઉઠાવી ડાબે હાથ ત્રણ વાર પૂંછને ડાખી કેડ તથા દાંડી ત્રણવાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy