________________
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ૨. કાલગ્રહણની વિધિ | [વાઘાઈકાલ–સાંજનું પ્રતિક્રમણ કરી, સાંજની સંધ્યા વખતે કાલગ્રહણ પુરું થાય એ રીતે લેવું, અધરત્તિકાલ-રાત્રીના ત્રીજા પ્રહરની શરૂઆતમાં લેવું, વેરનિકાલ –ત્રીજા પ્રહરની અંતે અથવા ચેથા પ્રહરની શરૂઆતમાં લેવું, પાભાઈકાલ-પરેઢીયે લેવું.
વાઘાઈ, અધરત્તિ અને વેરત્તિ એક જ વખત લેવાય, પાભાઈ નવ વાર લઈ શકાય.]
નોંતરાની વિધિ પ્રમાણે કાલગ્રહી ઈરિયાવહી કરી કાજે લે ત્યાંથી દાંડીધર પાટલી સ્થાપી “સુદ્ધાવસહી ? કહે ત્યાં સુધીની બધી વિધિ કરવી. પછી કાલગ્રહી તહરિ કહ્યા બાદ :
દાંડીધર-નીચે બેસી સીધે હાથ રાખી એક નવકારે દાંડી ઉઠાવી હાથ પુજી, દાંડી પુંજી, અંગુઠા અને આંગળીની વચમાં દાંડી લઈ ઉભે થાય પછી, ખમા ઈછાકારેણ સંદિસહ પાભાઈ કાલ (જે કાલ હેય તે) થાપું?
કાલગ્રહી–થાપ.
દાંડીધર-ઈચ્છે. બેસીને બેઠા એક નવકારે પાટલી તથા એક નવકારે હાથમાં રહેલી દાંડી થાપી ઉભું થાય અને દાંડી મુઠીમાં રાખી એક નવકારે પાટલી તથા હાથમાં રહેલી દાંડી અને સાથે થાપે,
- તે વખતે ઉભે રહેલે કાલગ્રહી પણ એક નવકારથી પાટલી અને દાંડીધરના હાથમાં રહેલી દાંડી થાપે, પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org