________________
નેતરાની વિધિ
૭૯ પાટલી લઈને ઉભું થાય. કાલગ્રહી જગ્યા પૂજી આપે ત્યાં ઉભે રહે (ડાબા હાથે થોડે દૂર)
કોલગ્રહી–ઉભા ઉભા દંડાસન પૂછ હાથમાં લઈને એક કાલગ્રહણના ૨૭ અને બે કાલગ્રહણ લેવાના હોય તે ૫૪ માંડલાં કરે. પછી દંડાસનથી પાટલી મૂકવાની જગા પૂંછ, દંડાસન મૂકવા જાય ત્યારે.
દાંડીધર–દિશાવલેક હોય છે?” એમ પૂછે.
કાલગ્રહી-દંડાસન નીચે મૂકતાં–હોય છે. એમ કહે.
દાંડીધર–પાટલી હાલે નહિ તે રીતે પુંજેલી જગ્યાએ મકે, પછી એક નવકારે બેઠા અને એક નવકારે ઉભા ઉભા સ્થાપે, કાલગ્રહી પણ ઉભા ઉભા એક નવકારે સ્થાપે. પછી,
દાંડીધર–ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ વસતિ પઉં ?
કાલગ્રાહી–પહ, દાંડીધર–ઈચ્છ, ખમા સુદ્ધાસવહી. કાલગ્રહી-તપત્તિ.
પછી કાલગ્રહી તથા દાંડીધર બન્ને સાથે માત્ર દઈ, અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં કહે અને બને એક નવકારે પાટલી ઉત્થાપે.
૧. પાટલી હાલતી હોય તે તગડી ચાર બેલથી (મિથ્યાત્વ મેહનીય પરિહરૂં સુધી) પડિલેહી પાટલી નીચે ગોઠવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org