________________
વિભાગ બીજો ૨
શ્રી પ્રત્રજ્યા-યોગાદિ વિધિ સંગ્રહ
(૧) 'નેાંતરાની વિધિ
(દરેક વિધિમાં મહાનીસીથ સૂત્રના જોગ કરેલા મુનિ આદિએ પડિલેહણ કરેલા સ્થાપનાચાર્ય રાખવા) પિયધમ્મા દૃઢધમ્મા, સંવિગ્ગા ચેવવજીરૂ ય; ખેચશો ય અભીરૂ કાલ... પડિલેહએ સાહૂ.
૧. ત્રણ અગર ચાર નાંતરા દેવાના હૈાય ત્યારે પહેલાં વાધાઈ અને અધરત્તિ દક્ષિણ દિશા તરફ્, પછી વેરરિત્ત અને પાભાઈના પશ્ચિમ દિશા તરફ આપવા, પ્રવેશના પહેલે દિવસે, સમુદ્રે ના દિવસે, અને અનુજ્ઞાના દિવસે એક જ કાલગ્રહણ લેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org